Wednesday, August 11, 2010

ઍક બાળક નો ઇશ્વર ને પત્ર

વ્હાલા પ્રભુ,

જો તુ મને અલ્લાઉદીન જેવો જાદુઇ ચીરાગ આપશે તો તુ જે માંગીશ તે હુ તને આપીશ્ પણ ખાલી મારા પૈસા નાખવાની ગુલ્લક, દાદાજી વાળી ટ્રેન અને સ્પાઇડરમેન નો ડ્રેસ સિવાય.

અને પપ્પાને ના કહી દઇશ નહી તો માર પડશે તને અને મને.

ચલ ત્યારે જય શ્રી કષ્ણ

ઝટ કરજે પાછો....

(આ નાદાનીયત ને હક જો ઇશ્વર પર હોય તો ઍ બહુ ઢુંકડો છે. માંગનાર ને આપી નેજ રહે. પણ આ વિશ્વાસ લાવવો

કયાંથી? ? ?

Wednesday, September 30, 2009

Tuesday, September 29, 2009

Friday, September 25, 2009